gu_tn_old/luk/11/23.md

1.6 KiB

The one who is not with me is against me, and the one who does not gather with me scatters

તે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ લોકજૂથનો ઉલ્લેખ કરે છે. ""જે કોઈ મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે કોઈ મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે"" અથવા ""જેઓ મારી સાથે નથી તેઓ મારી વિરુદ્ધ છે, અને જેઓ મારી સાથે સમેટતા નથી તેઓ વેરી નાખે છે

The one who is not with me

એક કે જે મને સહકાર આપતો નથી અથવા ""એક કે જે મારી સાથે કામ કરતો નથી

is against me

મારી વિરુદ્ધ કામ કરે છે

the one who does not gather with me scatters

ઈસુ જે શિષ્યો તેમને અનુસરવા ભેગા થયેલા છે તેઓને સંબોધી રહ્યા છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ કે જે લોકોને મારી પાછળ આવવા ફરજ પાડતો નથી તે તેઓને મારી પાસેથી જતાં રહેવાની ફરજ પાડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)