gu_tn_old/luk/11/18.md

1.9 KiB

if Satan is divided against himself

શેતાન અહીં અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે જે શેતાનને અનુસરે છે અને શેતાનનો પોતાનો પણ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો શેતાન અને તેના રાજ્યના સભ્યો એકબીજા સાથે લડતા હોય તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

If Satan ... how will his kingdom stand?

લોકોને શીખવવા ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેનું અનુવાદ એક વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો શેતાન ... તો તેનું રાજ્ય ટકશે નહિ."" અથવા ""જો શેતાન ... તેનું રાજ્ય તૂટી જશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

For you say I force out demons by Beelzebul

કેમ કે તમે કહો છો કે તે બાલઝબૂલના સામર્થ્યથી જ હું અશુદ્ધ આત્માઓને લોકોમાંથી કાઢું છું. તેમની દલીલના આગળના ભાગને સ્પષ્ટ રીતે કહી શકાય છે: વૈકલ્પિક અનુવાદ: ""તમે કહો છો કે તે બાલઝબૂલના સામર્થ્યથી હું અશુદ્ધ આત્માઓને લોકોમાંથી કાઢું છું. તેનો અર્થ છે કે શેતાન પોતાની વિરુદ્ધમાં જ વિભાજિત થયેલ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)