1.4 KiB
1.4 KiB
Every kingdom divided against itself is made desolate
રાજ્ય અહીં તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો રાજ્યના લોકો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના રાજ્યનો નાશ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])
a house divided against itself falls
અહીં ""ઘર"" એ એક પરિવારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કુટુંબના સભ્યો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના પરિવારને બરબાદ કરી નાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
falls
પતન થાય છે અને નાશ પામે છે. ઘરની આ તૂટી પડતી પ્રતિમા જ્યારે કુટુંબના સભ્યો એકબીજા સાથે લડતા હોય ત્યારે કુટુંબના વિનાશનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)