1.0 KiB
1.0 KiB
if you who are evil know
કેમ કે તમે જેઓ દુષ્ટ છો છતાં જાણો છો અથવા ""તમે પાપી હોવા છતાં પણ, તમે જાણો છો
how much more will your Father from heaven give the Holy Spirit ... him?
તો તે કેટલું ચોક્કસ છે કે સ્વર્ગમાંના તમારા પિતા પવિત્ર આત્મા આપશે .... તેને? ઈસુએ ફરીથી પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. આનું અનુવાદ એક નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ચોક્કસ રહી શકો કે સ્વર્ગમાંથી તમારા પિતા પવિત્ર આત્મા આપશે ... તેને."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)