gu_tn_old/luk/11/11.md

694 B

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના વિશે શિક્ષણ આપવાનું પૂર્ણ કર્યું.

Which father among you ... he will give him a snake ... a fish?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને નિવેદન તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારામાંથી એકપણ પિતા ... એક માછલી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)