gu_tn_old/luk/11/09.md

2.8 KiB

ask ... seek ... knock

ઈસુ તેમના શિષ્યોને સતત પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરવા આ આદેશો આપે છે. કેટલીક ભાષાઓને પણ આ ક્રિયાપદો સાથે વધુ માહિતીની જરૂર પડી શકે છે. ""તમે"" નું યોગ્ય સ્વરૂપ અહીં વાપરો જે આ સંદર્ભમાં સૌથી યોગ્ય રહેશે. વૈકલ્પિક અનુવાદ: ""તમને જે જોઈએ છે તે માંગવાનું ચાલુ રાખો ... ઈશ્વર પાસેથી તમને જે જોઈએ છે તે શોધવાનું ચાલુ રાખો... તેને શોધો ... દરવાજો ખટખટાવતા રહો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

it will be given to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમને તે આપશે"" અથવા ""તમે તેને પ્રાપ્ત કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

knock

દરવાજો ખટખટાવવો એટલે ઘરની અંદર રહેલ વ્યક્તિને તમે બહાર ઊભા છો તેવું જણાવવા માટે તેને થોડીવાર થપથપાવવો છે. તમારી સંસ્કૃતિના લોકો તેઓ આવ્યા છે તે દર્શાવવા જે રીતનો ઉપયોગ કરે છે તે પણ કરી શકાય, જેમ કે ""બૂમ પાડવી"" અથવા ""ખાંસવું"" અથવા ""તાળી પાડવી"" નો ઉપયોગ કરીને પણ તેનું અનુવાદ કરી શકાય છે. અહીં, તેનો અર્થ એ છે કે વ્યક્તિએ ઈશ્વર જવાબ ન આપે ત્યાં સુધી તેમને પ્રાર્થના કરવી જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

it will be opened to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તમારા માટે દરવાજો ખોલશે"" અથવા ""ઈશ્વર અંદર તમારો આવકાર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)