gu_tn_old/luk/11/02.md

1.5 KiB

So he said to them

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Father

ઈસુ શિષ્યોને પ્રાર્થના કરતી વખતે ઈશ્વર પિતાના નામનું સન્માન કરવા તેમને ""પિતા"" તરીકે સંબોધિત કરવા આદેશ આપી રહ્યા છે. આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

may your name be honored as holy

તમારા નામને સન્માન આપવા દરેકને કારણ આપવું. ""નામ"" એ હંમેશા સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વ લોકો તમારું સન્માન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

May your kingdom come

ઈશ્વર સર્વ પર રાજ કરે છે તે ક્રિયા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે પોતે જ ઈશ્વર હોય. વૈકલ્પિક અનુવાદ: ""તમે આવો અને સર્વ પર રાજ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)