gu_tn_old/luk/10/intro.md

1.7 KiB

લૂક 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ફસલ

જ્યારે લોકોએ જે ઉગાવ્યું છે તે લેવા જાય છે કે જેથી તેઓ તેને પોતાના ઘરે લાવી શકે અને ખાઈ શકે તેને ફસલ કહેવાય છે. ઈસુ તેમના અનુયાયીઓને એ શીખવવા માટે તેનો રૂપક તરીકે ઉપયોગ કરે છે કે તેઓએ જઈ અને અન્ય લોકોને ઈસુ વિશે કહેવાની જરૂર છે કે જેથી તે લોકો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બની શકે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)

પાડોશી

કોઈપણ જે નજીકમાં રહે છે તે પાડોશી છે. યહૂદીઓએ તેમના યહૂદી પાડોશીઓ જેઓને મદદની જરૂર હતી તેઓને મદદ કરી, અને તેઓ અપેક્ષા રાખતા હતા કે તેમના યહૂદી પાડોશીઓ તેઓને મદદ કરે. ઈસુ ઇચ્છતા હતા કે તેઓ સમજે કે જે લોકો યહૂદીઓ નથી તેઓ પણ તેમના પાડોશીઓ હતા, તેથી તેમણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું (લૂક 10:29-36). (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)