gu_tn_old/luk/10/42.md

1.2 KiB

only one thing is necessary

ઈસુ મરિયમ જે કરી રહી છે તેને માર્થા જે કરી રહી છે તેથી વિરોધાભાસ દર્શાવી રહ્યા છે. તેને સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""એકમાત્ર વસ્તુ જે ખરેખર જરૂરી છે તે એ છે કે મારા શિક્ષણને સાંભળવું"" અથવા ""ભોજન તૈયાર કરવા કરતાં મારા શિક્ષણને સાંભળવું એ બહુ જરૂરી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

which will not be taken away from her

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ તક હું તેની પાસેથી લઈ લઈશ નહિ"" અથવા 2) ""તે મને સાંભળી રહી હતી માટે તેણે જે મેળવ્યું છે તેને તે ગુમાવશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)