1.1 KiB
1.1 KiB
General Information:
ઈસુ માર્થાના ઘરે આવ્યા જ્યાં તેની બહેન મરિયમ ઈસુનું ખૂબ ધ્યાનથી સાંભળે છે.
Now
નવી ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)
as they were traveling along
જ્યારે ઈસુ અને તેના શિષ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે
a certain village
આ નવા સ્થાન તરીકે ગામને રજૂ કરે છે, પરંતુ તેનું નામ આપતા નથી.
a certain woman named Martha
આ માર્થાને એક નવા પાત્ર તરીકે રજૂ કરે છે. તમારી ભાષામાં નવા લોકોને રજૂ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)