gu_tn_old/luk/10/34.md

1.4 KiB

bound up his wounds, pouring on oil and wine

તેણે પહેલા ઘા પર તેલ અને દ્રાક્ષારસ લગાડ્યું હોત, અને પછી ઘાને બાંધી દીધા. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઘા પર દ્રાક્ષારસ અને તેલ લગાડ્યું અને તેઓને કાપડથી બાંધ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

pouring on oil and wine

ઘાને સાફ કરવા માટે દ્રાક્ષારસનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને તેલનો ઉપયોગ લગભગ ચેપ ન લાગે તે માટે કરવામાં આવ્યો હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને સાજા થવામાં સહાય માટે તેઓ પર તેલ અને દ્રાક્ષારસ રેડ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

his own animal

તેના પોતાના પ્રાણી પર. આ એવું પ્રાણી હતું જેનો ઉપયોગ તે ભારે બોજ ઊંચકવા કરતો હતો. તે કદાચ એક ગધેડો હોઈ શકે.