gu_tn_old/luk/10/33.md

961 B

But a certain Samaritan

આ વાર્તામાં એક નવા વ્યક્તિને તેનું નામ જણાવ્યા વિના રજૂ કરે છે. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તે સમારીઆનો હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

a certain Samaritan

યહૂદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતા અને એમ માનતા હોઈ શકે કે તે ઇજાગ્રસ્ત યહૂદી વ્યક્તિની મદદ કરશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

When he saw him

જ્યારે સમરૂનીએ ઇજાગ્રસ્ત વ્યક્તિને જોયો ત્યારે

he was moved with compassion

તેને તેના માટે દુ:ખ થયું