gu_tn_old/luk/10/27.md

1.2 KiB

You will love ... your neighbor as yourself

તે વ્યક્તિ મૂસાએ નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તેને ટાંકે છે.

with all your heart, and with all your soul, and with all your strength, and with all your mind

અહીં ""હૃદય"" અને ""આત્મા"" એ વ્યક્તિના આંતરિક સ્વ માટેના ઉપનામો છે. આ ચાર શબ્દસમૂહો એકસાથે ""સંપૂર્ણ રીતે"" અથવા ""આતુરતાપૂર્વક"" અર્થ માટે વપરાયા છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])

your neighbor as yourself

આ ઉપમાને વધુ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેટલો પ્રેમ તમે પોતા પર કરો છો એટલો પ્રેમ તમે તમારા પાડોશી પર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)