gu_tn_old/luk/10/24.md

1.1 KiB

and did not see them

આ સૂચવે છે કે ઈસુ હજુ તે બાબતો કરી રહ્યા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓને જોઈ શક્યા નહિ કારણ કે હું તે હજુ નથી કરી રહ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

what you hear

આ લગભગ ઈસુના શિક્ષણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે બાબતો કહેતા મને સાંભળ્યો છે તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

and did not hear them

આ સૂચવે છે કે ઈસુ હજુ શિક્ષણ આપી રહયા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેમને સાંભળી શક્યા નહિ કારણ કે મેં હજુ શીખવવાનું શરૂ કર્યું નહોતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)