gu_tn_old/luk/10/20.md

1.1 KiB

do not rejoice only in this, that the spirits submit to you, but also rejoice that your names are written in heaven

આત્માઓ તમને આધીન થાય છે માટે જ હરખાશો નહિ, તેને પણ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્માઓ તમને આધીન થયા છે તેના આનંદ કરતાં તમારા નામ સ્વર્ગમાં લખાયેલા છે તે માટે આનંદ કરો

your names are written in heaven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે સ્વર્ગમાં તમારા નામ લખ્યા છે"" અથવા ""તમારા નામ એવા લોકોની સૂચિમાં છે જેઓ સ્વર્ગના નાગરિક છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)