gu_tn_old/luk/09/62.md

1.9 KiB

No one ... fit for the kingdom of God

ઈસુના શિષ્ય બનવા વિશે માણસને શીખવવા માટે તેમણે એક કહેવત વડે પ્રત્યુત્તર આપ્યો. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય નથી, જો તે ઈસુને અનુસરવાને બદલે તેના ભૂતકાળના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે. (જુઓ: [[rc:///ta/man/translate/writing-proverbs]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

No one having put his hand to the plow

અહીં ""તેનો હાથ મૂકે છે"" કંઈક એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ કંઈક કરવાની શરૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ નહિ જે પોતાના ખેતરમાં ખેડવાનું શરૂ કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/translate-unknown]])

looking back

જો કોઈ ખેતી કરતી વખતે પાછળ જોતું હોય તો તે હળને જ્યાં જવાની જરૂર છે ત્યાં લઈ જઈ શકતો નથી. તે વ્યક્તિએ સારી રીતે ખેડવા માટે આગળ જોવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

is fit for the kingdom of God

ઈશ્વરના રાજ્ય માટે ઉપયોગી અથવા ""ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય