gu_tn_old/luk/09/54.md

609 B

when saw this

જોયું કે સમરૂનીઓએ ઈસુનો અંગીકાર કર્યો નહિ

us to command fire to come down from heaven and consume them

યાકૂબ અને યોહાને ન્યાયની આ પદ્ધતિ સૂચવી કારણ કે તેઓ જાણતા હતા કે એલિયા જેવા પ્રબોધકોએ ઈશ્વરનો નકાર કરનારા લોકોનો આ રીતે ન્યાય કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)