gu_tn_old/luk/09/53.md

510 B

they did not welcome him

તેઓ ન રહે તેવું ઇચ્છતા હતા

because he had set his face to go to Jerusalem

સમરૂનીઓ અને યહૂદીઓ એક બીજાને નફરત કરતાં હતા. તેથી સમરૂનીઓએ ઈસુને યહૂદી રાજધાની, યરૂશાલેમની મુસાફરીમાં મદદ કરશે નહિ. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)