gu_tn_old/luk/09/50.md

821 B

Do not stop him

આ હકારાત્મક રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને જારી રાખવા દો

whoever is not against you is for you

કેટલીક આધુનિક ભાષાઓમાં એવી કહેવતો છે જેનો અર્થ સમાન થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ વ્યક્તિ તમને કામ કરતાં ન રોકે, તો જાણે તે તમને મદદ કરી રહ્યો છે"" અથવા ""જો કોઈ તમારી વિરુદ્ધ કામ કરતો નથી, તો તે તમારી સાથે કામ કરી રહ્યો છે