gu_tn_old/luk/09/44.md

2.3 KiB

Let these words go deeply into your ears

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે કે તેઓએ ધ્યાન આપવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""ધ્યાનથી સાંભળો અને યાદ રાખો"" અથવા ""આ ભૂલશો નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

For the Son of Man will be betrayed into the hands of men

આ સક્રિય કલમના સ્વરૂપમાં કહી શકાય છે. અહીં ""હાથ"" પરાક્રમ અથવા નિયંત્રણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ મનુષ્ય પુત્રને પરસ્વાધીન કરશે અને તેને મનુષ્યોના નિયંત્રણમાં લવાશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

For the Son of Man will be betrayed into the hands of men

ઈસુ ત્રીજા વચનમાં પોતાના વિશે બોલી રહ્યા છે. ""હાથ"" શબ્દ તે લોકો માટેનો ઉપલક્ષણ અલંકાર છે જેમના તેઓ હાથ છે અથવા તે હાથનો ઉપયોગ કરતી શક્તિ માટેનું એક ઉપનામ છે. તમારે આ માણસો કોણ છે તે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર મનુષ્યોના હાથમાં પરસ્વાધીન કરાઈશ"" અથવા ""મનુષ્ય પુત્ર તેના દુશ્મનોની સત્તામાં પરસ્વાધીન કરાશે"" અથવા ""હું, મનુષ્ય પુત્ર મારા દુશ્મનોથી પરસ્વાધીન કરાઈશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-123person]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])