gu_tn_old/luk/09/41.md

1.5 KiB

So Jesus answered and said

ઈસુએ એમ કહીને જવાબ આપ્યો

You unbelieving and depraved generation

ઈસુએ આ એકઠા થયેલા ટોળાને કહ્યું, અને તેમના શિષ્યોને નહિ.

depraved generation

ભ્રષ્ટ પેઢી

how long must I be with you and put up with you?

અહીં ""તમે"" બહુવચનમાં છે. ઈસુ આ પ્રશ્નોનો ઉપયોગ પોતાની ઉદાસી વ્યક્ત કરવા માટે કરે છે કે લોકોએ વિશ્વાસ કર્યો નહિ. તેઓને નિવેદનો તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારી સાથે આટલા લાંબા સમયથી છું, છતાં તમે વિશ્વાસ કરતાં નથી. મને આશ્ચર્ય થાય છે કે મારે કેટલા સમય સુધી તમારી સાથે રહેવું જોઈએ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

Bring your son here

અહીં ""તમારું"" એકવચનમાં છે. ઈસુ જે પિતાએ તેમને સંબોધ્યા હતા તેની સાથે પ્રત્યક્ષ રીતે બોલે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)