gu_tn_old/luk/09/39.md

929 B

See, a spirit

તમે જુઓ"" શબ્દસમૂહ માણસની વાર્તામાં દુષ્ટાત્માનો આપણને પરિચય કરાવે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""એક દુષ્ટાત્મા છે જે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

and foaming at the mouth

તેના મુખમાંથી ફીણ નીકળે છે. જ્યારે વ્યક્તિને પકડવામાં આવે છે, ત્યારે તેમને શ્વાસ લેવામાં અથવા ગળવામાં તકલીફ થઈ શકે છે. આનાથી તેમના મુખમાંથી સફેદ ફીણ નીકળે છે.