gu_tn_old/luk/09/34.md

848 B

But as he was saying this

જ્યારે પિતર આ વાતો કહી રહ્યો હતો ત્યારે

they were afraid

આ પુખ્ત શિષ્યો વાદળોથી ડરતા ન હતા. આ શબ્દસમૂહ સૂચવે છે કે વાદળ સાથે તેમના પર કોઈ પ્રકારનો અસામાન્ય ભય આવ્યો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ ભયભીત થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they entered into the cloud

વાદળે જે કર્યું તેના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વાદળે તેમને ઘેરી લીધા