gu_tn_old/luk/09/19.md

927 B

John the Baptist

પ્રશ્નના ભાગને અહીં ફરીથી દર્શાવવો મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક કહે છે કે તમે યોહાન બાપ્તિસ્ત છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

that one of the prophets from long ago has risen

આ જવાબ કેવી રીતે ઈસુના પ્રશ્ન સાથે સંબંધિત છે તે સ્પષ્ટ કરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે તમે ઘણા પહેલાના પ્રબોધકોમાંના એક છો અને ઉઠ્યા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

has risen

પાછા સજીવન થયા છો