gu_tn_old/luk/09/05.md

804 B

Wherever they do not receive you, when you go out

જ્યાં લોકો તમને ન સ્વીકારે તે કોઈપણ શહેરમાં તમારે શું કરવું જોઈએ એ આ રહ્યું: જ્યારે તમે નીકળો

shake off the dust from your feet as a testimony against them

તમારા પગની ધૂળ ખંખેરી નાખો"" એ તે સંસ્કૃતિમાં પ્રબળ અસ્વીકારની અભિવ્યક્તિ હતી. તે દર્શાવે છે કે તે શહેરની ધૂળ પણ તેમના પર રહે એવું તેઓ ઇચ્છતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)