609 B
609 B
General Information:
જે વ્યક્તિ ઈસુના શિક્ષણને આધીન થાય છે તેની તુલના તેઓ એવા માણસ સાથે કરે છે કે જે ખડક પર ઘર બનાવે છે જ્યાં તે પૂરથી સુરક્ષિત રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)
Lord, Lord
આ શબ્દોનું પુનરાવર્તન સૂચવે છે કે તેઓ નિયમિત ઈસુને ""પ્રભુ"" કહેતા હતા.