gu_tn_old/luk/06/45.md

4.1 KiB

General Information:

ઈસુ વ્યક્તિના વિચારોની સરખામણી તેના સારા કે દુષ્ટ ખજાના સાથે કરે છે. જ્યારે કોઈ સારા વ્યક્તિના સારા વિચારો હોય છે, ત્યારે તે સારી ક્રિયાઓમાં વ્યસ્ત રહે છે. જ્યારે કોઈ દુષ્ટ વ્યક્તિ દુષ્ટ વિચારો વિચારે છે, ત્યારે તે દુષ્ટ ક્રિયાઓમાં વ્યસ્ત રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The good man

અહીં ""સારું"" શબ્દનો અર્થ ન્યાયી અથવા નૈતિક થાય છે.

good man

અહીં ""માનવ"" શબ્દ એક વ્યક્તિ, પુરુષ અથવા સ્ત્રીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સારી વ્યક્તિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

the good treasure of his heart

અહીં વ્યક્તિના સારા વિચારોની વાત એવી રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ તે વ્યક્તિના હૃદયમાં સંગ્રહ કરવામાં આવેલ ખજાનો હોય, અને ""તેનું હૃદય"" એ તે વ્યક્તિના સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""સારી વસ્તુઓ જે તે પોતાની અંદર રાખે છે"" અથવા ""સારી વસ્તુઓની તે ખૂબ જ તીવ્રતાથી કદર કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

produces what is good

જે સારું છે તે કરવું એ જે સારું છે તે ઉત્પન્ન કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે સારું છે તે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the evil treasure

અહીં કોઈ વ્યક્તિના દુષ્ટ વિચારો વિશે એવી રીતે વાત કરવામાં આવી છે જાણે કે તેઓ તે વ્યક્તિના હૃદયમાં સંગ્રહિત દુષ્ટ બાબતો હોય અને ""તેનું હૃદય"" એ તે વ્યક્તિના સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""દુષ્ટ બાબતો જે તે પોતાની અંદર ઊંડાણમાં રાખે છે"" અથવા ""દુષ્ટ બાબતોની તે ખૂબ જ તીવ્રતાથી કદર કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]]) (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]])

out of the abundance of the heart his mouth speaks

અહીં ""હૃદય"" એ વ્યક્તિના મન અથવા આંતરિક સ્વને રજૂ કરે છે. ""તેનું મુખ"" શબ્દસમૂહ એ સમગ્ર વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેના હૃદયમાં જે વિચારે છે તેનાથી તે તેના મુખથી જે બોલે છે તેને અસર કરે છે"" અથવા ""વ્યક્તિ જે તેના પોતાની અંદર ખરેખર મૂલ્ય કરે છે તે જ મોટેથી બોલશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-synecdoche]])