1.2 KiB
1.2 KiB
General Information:
લોકો વૃક્ષ જે ફળ ઉત્પન્ન કરે છે તે દ્વારા જણાવી શકે છે કે તે વૃક્ષ સારું છે કે ખરાબ, અને તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઈસુ તેનો ઉપયોગ સમજાવવામાં ન આવેલ રૂપક તરીકે કરે છે - આપણે જ્યારે કોઈ વ્યક્તિની ક્રિયાઓ જોઈએ છે ત્યારે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તે જાણી શકીએ છીએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
For there is
આ એટલા માટે કેમ કે ત્યાં છે. જે નીચે મુજબ છે તે સૂચવે છે કે શા માટે આપણે આપણા ભાઈનો ન્યાય ન કરવો જોઈએ.
good tree
તંદુરસ્ત વૃક્ષ
rotten fruit
ફળ કે જેને સડો લાગ્યો છે અથવા ખરાબ અથવા નકામું છે