gu_tn_old/luk/06/41.md

2.5 KiB

Why do you look ... brother's eye, but you do not notice the log that is in your own eye?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને પડકાર આપવા માટે કરે છે કે તેઓ બીજાના પાપો તરફ ધ્યાન આપે તે પહેલાં તેમના પોતાના પાપો તરફ ધ્યાન આપે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જોશો નહિ ... ભાઈઓની આંખમાંનો જ્યારે તમે તમારી પોતાની આંખમાં રહેલા ભારોટિયાને અવગણો છો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

આ એક રૂપક છે કે જે સાથી વિશ્વાસીના ઓછા મહત્વના દોષોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

tiny piece of straw

તણખલું અથવા ""ચીપ"" અથવા ""ધૂળની રજ."" સામાન્ય રીતે વ્યક્તિની આંખોમાં પડતી સૌથી નાની વસ્તુ માટેનો એક શબ્દનો ઉપયોગ કરો.

brother

અહીં ""ભાઈ"" એ સાથી યહૂદી અથવા ઈસુમાં સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.

the log that is in your own eye

વ્યક્તિના સૌથી મહત્વપૂર્ણ દોષો માટેનું આ એક રૂપક છે. ભારોટિયો શાબ્દિક રૂપે વ્યક્તિની આંખમાં જઈ શકતો નથી. ઈસુએ એ બાબત પર ભાર મૂકવાની અતિશયોક્તિ કરી છે કે વ્યક્તિએ બીજી વ્યક્તિની ઓછા મહત્વપૂર્ણ દોષો સાથે વ્યવહાર કરતાં પહેલાં તેના પોતાના વધુ મહત્વપૂર્ણ દોષો પર ધ્યાન આપવું જોઈએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

log

ભારટિયો અથવા ""પાટિયું