gu_tn_old/luk/06/39.md

1.5 KiB

Connecting Statement:

ઈસુ પોતાનો મુદ્દો જણાવવા માટે કેટલાક ઉદાહરણોનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Can a blind person guide another blind person?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને કંઈક કે જે તેઓ અગાઉથી જાણે છે તે વિશે વિચારવા માટે કર્યો. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે સર્વ જાણીએ છીએ કે એક અંધ વ્યક્તિ બીજા અંધ વ્યક્તિને માર્ગદર્શન આપી શકે નહિ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

blind man

જે વ્યક્તિ ""અંધ"" છે તે એવા વ્યક્તિ માટેનું એક રૂપક છે જેને હજુ શિષ્ય તરીકે શીખવવામાં આવ્યું નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Would both not fall into a pit?

આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે બંને જણ ખાડામાં પડશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)