gu_tn_old/luk/06/37.md

1.4 KiB

Do not judge

લોકોનો ન્યાય ન કરો અથવા ""લોકોની આકરી ટીકા કરશો નહિ

you will not be judged

ઈસુ કહેતા નથી કે કોણ ન્યાય કરશે નહિ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વર તમારો ન્યાય કરશે નહિ"" અથવા 2) ""કોઈ તમારો ન્યાય કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not condemn

લોકોને દોષિત ન ઠરાવો

you will not be condemned

ઈસુએ કહેતા નથી કે કોણ દોષિત ઠરાવશે નહિ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વર તમને દોષિત ઠરાવશે નહિ"" અથવા 2) ""કોઈ તમને દોષિત ઠરાવશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you will be forgiven

ઈસુ કહેતા નથી કે કોણ ક્ષમા કરશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઈશ્વર તમને ક્ષમા કરશે"" અથવા 2) ""લોકો તમને ક્ષમા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)