gu_tn_old/luk/06/31.md

634 B

As you desire that people would do to you, do the same to them

કેટલીક ભાષાઓમાં ક્રમને ઉલટાવી દેવાનું વધુ પ્રાકૃતિક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે ચાહો છો કે લોકો તમને કરે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે કરો"" અથવા ""જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે તેમ તમે પણ તેમની સાથે વર્તો