gu_tn_old/luk/06/29.md

651 B

To him who strikes you

જો કોઈ તમને મારે તો

on the one cheek

તમારા ચહેરાની એક બાજુ

offer him also the other

હુમલો કરનાર વ્યક્તિ સાથે શું કરશે તે જણાવવું મદદરૂપ થઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""તમારો ચહેરો ફેરવો જેથી તે બીજા ગાલ પર પણ મારી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

do not withhold

તેને લેતા અટકાવશો નહિ