gu_tn_old/luk/06/27.md

1.2 KiB

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું અને ટોળું જે પણ તેમને સાંભળી રહ્યું હતું.

to you who are listening

ઈસુ હવે ફક્ત તેમના શિષ્યોને બદલે, સમગ્ર ટોળા સાથે વાત કરવાનું શરૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

love ... do good

આ દરેક આદેશોનું પાલન ફક્ત એક જ વખત માટે નહિ, પણ સતત થવું જોઈએ.

love your enemies

આનો અર્થ એ નથી કે તેઓએ ફક્ત તેમના શત્રુઓને જ પ્રેમ કરવાનો હતો અને તેમના મિત્રોને નહિ. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફક્ત તમારા મિત્રોને જ નહિ, પરંતુ તમારા શત્રુઓને પણ પ્રેમ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)