gu_tn_old/luk/06/15.md

790 B

the Zealot

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કનાની"" એ શીર્ષક છે કે જે સૂચવે છે કે તે એવા લોકજૂથનો ભાગ હતો જેઓ યહૂદી લોકોને રોમન શાસનથી મુક્ત કરવા ચાહતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""દેશભક્ત"" અથવા ""રાષ્ટ્રવાદી"" અથવા 2) ""કનાની"" એ વર્ણન છે કે જે સૂચવે છે કે તે ઈશ્વરને મહિમા મળે માટે ઝનૂની હતો. વૈકલ્પિક અનુવાદ: ""એક ઉત્સાહી વ્યક્તિ