gu_tn_old/luk/06/03.md

592 B

Have you not even read ... with him?

ફરોશીઓ શાસ્ત્રોમાંથી શિખતા નથી માટે ઈસુ તેઓને ઠપકો આપી રહ્યા છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે વાંચો છો તે પરથી શીખવું જોઈએ ... તેના!"" અથવા ""ચોક્કસ તમે વાંચ્યું હશે ... તેના!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)