gu_tn_old/luk/04/36.md

870 B

What is this message

અશુદ્ધ આત્માને માણસમાંથી નીકળી જવાનો હુકમ કરવાનો અધિકાર ઈસુને છે તે જોતાં લોકો પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ અદ્દભુત શબ્દો છે!"" અથવા ""તેમના શબ્દો અદ્દભુત છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

He commands the unclean spirits with authority and power

તેમની પાસે અશુદ્ધ આત્માઓને આદેશ આપવાનો અધિકાર અને સામર્થ્ય છે