gu_tn_old/luk/04/33.md

765 B

Now ... there was a man

વાર્તામાં નવા પાત્રના પરિચયને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહ વપરાયો છે; આ કિસ્સામાં, એક અશુદ્ધ આત્મા વળગેલા માણસની વાત છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

who had the spirit of an unclean demon

જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો અથવા ""જેને દુષ્ટ આત્મા દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો

he cried out with a loud voice

તેણે ખૂબ જોરથી બૂમ પાડી