gu_tn_old/luk/04/31.md

874 B

Connecting Statement:

ત્યારબાદ ઈસુ કફર-નહૂમમાં જાય છે, ત્યાં સભાસ્થાનમાં લોકોને શીખવે છે, અને માણસમાંથી દુષ્ટાત્માને નીકળવા આદેશ કરે છે.

Then he went down

ત્યારબાદ ઈસુ. આ નવી ઘટનાને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

he went down to Capernaum

નીચે ગયા"" શબ્દસમૂહ અહી વપરાયું છે કારણ કે કફર-નહૂમ એ નાઝરેથ કરતાં નીચાણમાં આવેલું છે.

Capernaum, a city in Galilee

કફર-નહૂમ, ગાલીલમાંનું બીજું શહેર