gu_tn_old/luk/04/20.md

927 B

he rolled up the scroll

તેની અંદરના લખાણને સુરક્ષિત રાખવા માટે તેને કોઈ નળીની જેમ વાળીને બંધ કરવામાં આવતું હતું.

the attendant

આ સભાસ્થાનના કાર્યકરનો ઉલ્લેખ કરે છે જે શાસ્ત્રવચન ધરાવતા ઓળિયાને સંભાળપૂર્વક તથા માનપૂર્વક બહાર લાવે છે અને પાછું મૂકે છે.

were fixed on him

આ રૂઢિપ્રયોગનો અર્થ ""તેમના પર કેન્દ્રિત હતી"" અથવા ""ઇરાદાપૂર્વક તેમને નિહાળી રહી હતી"" થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)