gu_tn_old/luk/04/14.md

1.8 KiB

Connecting Statement:

ઈસુ ગાલીલ પરત ફરે છે, સભાસ્થાનમાં શીખવે છે, અને ત્યાંના લોકોને કહે છે કે તેઓ યશાયા પ્રબોધકના વચનને પરિપૂર્ણ કરી રહ્યા છે.

Then Jesus returned

તે વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

in the power of the Spirit

અને આત્મા તેમને સામર્થ્ય આપી રહ્યો હતો. ઈશ્વર ઈસુની સાથે એક વિશેષ રીતે હતા, તેમને એવી બાબતો માટે સક્ષમ બનાવ્યા જે મનુષ્યો સામાન્ય રીતે ન કરી શકે.

news about him spread

લોકોએ ઈસુ વિશેના સમાચાર ફેલાવ્યા અથવા ""લોકોએ અન્ય લોકોને ઈસુ વિશે કહ્યું"" અથવા ""તેમના વિશેની વાત એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચી."" જેઓએ ઈસુને સાંભળ્યા, તેઓએ તેમના વિશે બીજા લોકોને જણાવ્યું, અને ત્યારબાદ તે બીજા લોકોએ બીજા વધારે લોકોને તેમના વિશે જણાવ્યું.

throughout the entire surrounding region

તે ગાલીલની આસપાસના વિસ્તારો અથવા સ્થળોનો ઉલ્લેખ કરે છે.