gu_tn_old/luk/04/10.md

1.2 KiB

For it is written

શેતાન તેનું અવતરણ ગીતશાસ્ત્રમાંથી કરે છે કે જો ઈસુ ખરેખર ઈશ્વરના દીકરા છે તો તેમને કશી જ ઇજા થશે નહિ. જે રીતે યુએસટી જણાવે છે તેમ તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમને કોઈ ઇજા થશે નહિ, કેમ કે તે લખેલું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

it is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લેખકે લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

He will give orders

તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઇમારત પરથી નીચે કૂદી પડવા મનાવવાના પ્રયત્નરૂપે શેતાને ગીતશાસ્ત્રમાંથી આંશિક અવતરણ ટાંક્યું.