gu_tn_old/luk/04/09.md

736 B

the very highest point

આ ભક્તિસ્થાનની છતનો ખૂણો હતો. જો કોઈ ત્યાંથી પડી જાય, તો તેને ગંભીર રીતે ઇજા થાય અથવા મરણ પામે.

If you are the Son of God

શેતાન ઈસુને પડકારે છે કે તે સાબિત કરે કે તેઓ જ ઈશ્વરના પુત્ર છે.

the Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

throw yourself down

નીચે જમીન પર કૂદી જાઓ