gu_tn_old/luk/04/03.md

549 B

If you are the Son of God

તેઓ ""ઈશ્વરના દીકરા"" છે તેવું સાબિત કરવા શેતાન તેમને આ ચમત્કાર કરવા પડકારે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

this stone

શેતાને કદાચ તેના હાથમાં પથ્થર પકડેલા હોય છે અથવા તો તે નજીકના કોઈ પથ્થર તરફ ઈશારો કરે છે.