gu_tn_old/luk/04/01.md

677 B

Connecting Statement:

ઈસુએ 40 દિવસ ઉપવાસ કર્યા, અને તેઓ પાપ કરે માટે શેતાન તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે.

Then Jesus

યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યા બાદ. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

was led by the Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્માએ તેમને દોર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)