gu_tn_old/luk/03/23.md

1.0 KiB

General Information:

લૂક ઈસુના પૂર્વજોની સૂચિ તેમના માનવામાં આવેલા પિતા, યૂસફના વંશ દ્વારા આપે છે.

Now

વાર્તાથી ઈસુની ઉંમર અને પૂર્વજોની પૃષ્ઠભૂમિની માહિતીમાં ફેરફારને ચિહ્નિત કરવા આ શબ્દનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

thirty years old

આશરે 30 વર્ષ (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

He was the son (as it was assumed) of Joseph

એવું માનવામાં આવતું હતું કે તેઓ યૂસફના પુત્ર હતા અથવા ""લોકો એવું માનતા હતા કે તેઓ યૂસફના પુત્ર હતા