gu_tn_old/luk/03/22.md

1.2 KiB

the Holy Spirit in bodily form came down on him like a dove

શારીરિક સ્વરૂપમાં કબૂતરના રૂપમાં પવિત્ર આત્મા ઈસુ પર ઉતરી આવ્યા

a voice came from heaven

અહીં ""સ્વર્ગમાંથી અવાજ આવ્યો"" તે પૃથ્વી પરના લોકોએ સ્વર્ગમાંના ઈશ્વરને બોલતા સાંભળ્યા તે રજૂ કરે છે. તે સ્પષ્ટ કરી શકાય કે ઈશ્વર ઈસુ સાથે બોલ્યા. વૈકલ્પિક અનુવાદ: ""સ્વર્ગમાંથી અવાજ એમ કહેતા સંભળાયો"" અથવા ""ઈશ્વર સ્વર્ગમાંથી ઈસુને એમ કહેતા બોલ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

my Son

ઈશ્વરના પુત્ર, એ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)