gu_tn_old/luk/03/21.md

2.4 KiB

General Information:

અગાઉની કલમ કહે છે કે હેરોદે યોહાનને કેદ કર્યો હતો. તે સ્પષ્ટ કરવું મદદરૂપ બની રહેશે કે કલમ 21 માં જે બાબત શરૂ થાય છે તે યોહાનની ધરપકડ થઈ તે પહેલા બની હતી. યુએસટી કલમ 21 ને આ રીતે શરૂ કરે છે ""પરંતુ યોહાનને કેદમાં પુરવામાં આવ્યો તે પહેલાં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-events)

Connecting Statement:

ઈસુ તેમના બાપ્તિસ્મા સાથે તેમના સેવાકાર્યની શરૂઆત કરે છે.

Now it came about

આ શબ્દસમૂહ વાર્તામાંની નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

when all the people were baptized

જ્યારે યોહાને સર્વ લોકોનું બાપ્તિસ્મા કર્યું. ""સર્વ લોકો"" શબ્દસમૂહ એ જે લોકો યોહાન પાસે હાજર હતા તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Jesus also was baptized

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાને ઈસુને પણ બાપ્તિસ્મા આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the heavens were opened

આકાશ ઊઘડી ગયું અથવા ""આકાશ ખુલ્લુ થયું."" તે વાદળોના ઊઘડવા કરતાં કંઈક વિશેષ છે, પરંતુ તેનો અર્થ સ્પષ્ટ નથી. તેનો કદાચિત અર્થ એમ થઈ શકે કે આકાશમાં એક છિદ્ર દેખાયું.