gu_tn_old/luk/03/20.md

632 B

he locked John up in prison

હેરોદ એક પ્રાંતનો ગવર્નર હતો માટે તેણે તેના સૈનિકોને હુકમ કરીને યોહાનને કેદ કરાવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેણે તેના સૈનિકો દ્વારા યોહાનને કેદમાં પુરાવ્યો"" અથવા ""તેણે યોહાનને કેદ કરવા તેના સૈનિકોને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)