gu_tn_old/luk/03/19.md

1011 B

Herod the tetrarch

હેરોદ ચારમાંથી એક પ્રાંતનો ગવર્નર હતો, રાજા નહિ. તેની પાસે ગાલીલ પ્રાંત પર જ સત્તા હતી.

concerning Herodias, the wife of his brother

હેરોદે તેના પોતાના ભાઈની પત્ની, હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું તે કારણે. આ દુષ્ટતા હતી કારણ કે હજુ હેરોદનો ભાઈ જીવીત હતો. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનો ભાઈ જીવતો હતો, તોપણ તેણે તેના ભાઈની પત્ની, હેરોદિયા સાથે લગ્ન કર્યું હતું તે કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)